Gold-Silver Price Drop: ચાંદી 17 હજાર તો સોનામાં પણ 5,000થી વધુનો ઘટાડો, જાણો ભાવ

દિવાળીના તહેવારની ખુશીઓ વચ્ચે ચાંદી અને સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. bullion બજારમાં આજના દિવસે ખરીદીનો જામાવ થયો છે, કારણ કે ચાંદીમાં 17,000 રૂપિયા અને સોનામાં 5,000થી વધુનો ઘટાડો…