IND vs AUS: 223 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ROKOની વાપસી, ક્રીઝ પર રહ્યું કંગાળ પ્રદર્શન

અનુભવી ભારતીય બેટ્સમેન ROKO (રોહિત શર્મા અને વિરાટ કોહલી)  223 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફર્યા, પરંતુ બંનેમાંથી કોઈ અડધો કલાક પણ ટકી શક્યું નહીં. પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં…