અદિતિ શર્માના ‘જીવનસાથી’ દ્વારા ગંભીર આરોપો: ‘ગુપ્ત લગ્ન પછી લગ્નેત્તર સંબંધ હતો, હવે છૂટાછેડા અને 25 લાખની માંગણી’

‘અપોલિના’, ‘રબ સે હૈ દુઆ’, ‘યે જાદુ હૈ જિન કા’ અને ખતરોં કે ખિલાડી જેવા ટીવી શોમાં જોવા મળેલી ટીવી અભિનેત્રી અદિતિ શર્મા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનીત…