KKR vs GT: ગુજરાત ટાઇટન્સે KKRને 39 રનથી હરાવ્યું, પોઈન્ટ ટેબલની ટોચ પર મજબૂત પકડ બનાવી

આજના મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ (GT) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને 39 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. મેચમાં GTના બેટ્સમેનોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું અને ત્યારબાદ…