‘140 કરોડ ભારતીયો અમારી સાથે હશે’, રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતની આશા વ્યક્ત કરી

ભારતીય કેપ્ટન રોહિત શર્માને આશા છે કે, જ્યારે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને સ્વદેશ પરત ફરશે ત્યારે 140 કરોડ ભારતીય તેમનું સ્વાગત કરશે. રવિવારે મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડે સ્ટેડિયમના 50…