Gandhinagar: 24 સપ્ટેમ્બરે મેગા બાઇક રેલી Massive : 500થી વધુ બાઇકર્સ આપશે માર્ગ સલામતીનો સંદેશ Huge
Gandhinagar માં 24 સપ્ટેમ્બરે મેગા બાઇક રેલી, 500થી વધુ બાઇકર્સ આપશે માર્ગ સલામતીનો સંદેશ Gandhinagar: રાજ્ય સરકારના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નાગરિકોમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે 24 સપ્ટેમ્બર, 2026ના રોજ Gandhinagar માં મેગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર આર.ટી.ઓ.ના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ રેલીમાં 500થી વધુ બાઇકર્સ જોડાશે. 24 સપ્ટેમ્બરે Gandhinagar માં યોજાશે રેલી મળતી માહિતી મુજબ, Gandhinagar ખાતે યોજાનારી મેગા બાઇક રેલીનું પ્રસ્થાન 24 સપ્ટેમ્બરના રોજ સવારે 9:00 કલાકે ટાઉનહોલ નજીક આવેલા હેલીપેડ/એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતેથી થશે. રેલી Gandhinagar શહેરના વિવિધ મહત્વપૂર્ણ વિસ્તારોમાંથી પસાર થશે. જેમાં ચ-0, રક્ષાશક્તિ, રિલાયન્સ ચોકડી, ઇન્ફોસિટી સહિતના…






