બાંગ્લાદેશે ભારતીયો માટે વિઝા સેવાઓ પુનઃસ્થાપિત કરી, તારિક રહેમાનના આગમન બાદ સુધારા થયા
બાંગ્લાદેશના નવા વડા પ્રધાન તરીકે રહેમાન ના સત્તામાં આવતાની સાથે જ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવગ્રસ્ત સંબંધોમાં સુધારા માટે પહેલ થઈ છે. શુક્રવારે નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઇ કમિશને ભારતીય નાગરિકો…
બાંગ્લાદેશ ચૂંટણી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BNP ચીફ તારિક રહેમાનને ફોન કરી પાઠવ્યા અભિનંદન
બાંગ્લાદેશમાં યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં Bangladesh Nationalist Party (BNP) એ ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરીએ BNP ચીફ તારિક રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને…
અફઘાનિસ્તાનનું મોટું એલાન: ભારત માટે ખુલ્યા નવા રોકાણ અને વેપારના અવસરો, જાણો વિગત
અફઘાનિસ્તાન સરકારે ભારત સાથે વ્યાપાર અને રોકાણના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ઉદ્યોગ અને વેપાર મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝીએ તેમની છ દિવસીય ભારત મુલાકાત દરમિયાન…
એસ. જયશંકરે અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે ફોન પર કરી ચર્ચા, દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ભાર
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગુરુવારે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે ટેલિફોનિક ચર્ચા કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા તેમજ સમકાલીન મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યો.…










