ઓપરેશન સિંદૂરને લઇ રાજનાથ સિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે લખનૌમાં બ્રહ્મોસ એકીકરણ અને પરીક્ષણ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે. રાજનાથ સિંહે…