IndiGoના CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાએ વચગાળે સંભાળી કમાન

દેશની સૌથી મોટી એરલાઇન IndiGoના CEO પીટર એલ્બર્સે રાજીનામું આપ્યું છે. એરલાઇનનું સંચાલન કરતી કંપની InterGlobe Aviationએ મંગળવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બર દરમિયાન થયેલા મોટા…