શું AAPના 30 થી 35 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે? પંજાબમાં કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ મોટો દાવો કર્યો

પંજાબ વિધાનસભા સત્ર શરૂ થવાના થોડા દિવસો પહેલા જ કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સંપર્કમાં છે. તેમણે દાવો…