JDU નેતાએ PM મોદીને પત્ર લખી નીતિશ કુમાર માટે ભારત રત્નની માંગ કરી

જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની માગ કરી છે. કે.સી. ત્યાગીએ પત્રમાં…

અમદાવાદ: પીએમ મોદીની મુલાકાતને પગલે 12 જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ રોડ બંધ, અહીં જાણો

આવતી 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાતના કાર્યક્રમને લઈને પોલીસ કમિશનરે ટ્રાફિક માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સાબરમતી રીવર્ફ્રન્ટ (પશ્ચિમ) ખાતે પીએમ મોદીના કાર્યક્રમ અને જર્મનીના વાઇસ ચાન્સેલરની હાજરીને…

પીએમ મોદી બે દિવસીય આંધ્ર અને ઓડિશાની મુલાકાતે, 2 લાખ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

પીએમ નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતને બંને રાજ્યો માટે વિકાસની…

લશ્કર-એ-તૈયબાની નવી નાપાક ચાલ: બહાવલપુરથી ‘ગઝવા-એ-હિંદ’નું એલાન, એજન્સીઓ હાઈ-એલર્ટ પર

પાકિસ્તાનના બહાવલપુરમાંથી સામે આવેલા એક ચોંકાવનારા વીડિયોએ ફરી એકવાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાપાક ઇરાદાઓ ખુલ્લા પાડ્યા છે. વીડિયોમાં લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહ સૈફે હજારો ઉશ્કેરાયેલા આતંકીઓની હાજરીમાં ભારત વિરુદ્ધ ખુલ્લું યુદ્ધ…

“પીએમ મોદી મારાથી ખુશ નથી કારણ કે…” ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો શું છે મામલો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને લઈને એક વખત ફરી ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેમની અને પીએમ મોદી વચ્ચે સારા…

PM મોદી સોમનાથ મુલાકાત: યાત્રા અને રોડ-શો સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10 અને 11 જાન્યુઆરીનાં રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર છે. 2 દિવસીય પ્રવાસને લઈ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.…

‘સોમનાથની કહાની વિનાશની નહીં, સ્વાભિમાનની ગાથા છે’ — મંદિર પરના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીનો વિશેષ લેખ

સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ વિદેશી આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ બ્લોગ પોસ્ટ શેર કરી છે. પોતાના લેખમાં પીએમ મોદીએ સોમનાથ મંદિરને ભારતના આત્માનું…

PM મોદીના આગમનથી ઓમાન ‘મોદી.. મોદી’ના નારાથી ગુંજી ઉઠ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઓમાન પ્રવાસ દરમિયાન મસ્કતમાં ભવ્ય સ્વાગત જોવા મળ્યું હતું. પીએમ મોદીના આગમન સાથે જ શહેર ‘મોદી, મોદી’ના નારાથી ગુંજી ઉઠ્યું. રસ્તાઓ પર લોકોના ટોળા ઉમટી પડ્યા…

ટ્રમ્પે PM મોદીનાં કર્યા વખાણ, ભારતને ગણાવ્યું ‘મહાન મિત્ર’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં ટેરિફ વધાર્યા બાદ હવે તેમના વલણમાં નરમાશ દાખવી છે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરીને તેમને પોતાના “મહાન મિત્ર” ગણાવ્યું છે. ભારતમાં સ્થિત અમેરિકન દૂતાવાસે…

ભારત–ઇથોપિયા સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી સુધી ઉન્નત, આઠ મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર

ભારત અને ઇથોપિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મંગળવારે નવી ઊંચાઈએ પહોંચ્યા, જ્યારે બંને દેશોએ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી (Strategic Partnership) સુધી વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇથોપિયાના પ્રધાનમંત્રી…