રામ નવમી પર PM મોદી ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું કરશે ઉદ્ઘાટન, જાણો વિશેષતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે રામ નવમીના અવસરે તમિલનાડુમાં ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ એટલે કે નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડે છે…