કોલંબિયામાં સૈન્ય વિમાન દુર્ઘટના: 110 જવાનો સાથે હર્ક્યુલસ ક્રેશ, 90ના મોતથી દેશ શોકમાં
દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં એક ભયાનક સૈન્ય વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પુતુમાયો પ્રાંતના પ્યુઅર્ટો લેગુઇઝામો વિસ્તારમાં સોમવારે રાત્રે 110 સૈનિકોને લઈ જતું Lockheed C-130 Hercules વિમાન ટેકઓફ…
આસામમાં સુખોઈ-30 MKI ફાઈટર જેટ ગુમ, વાયુસેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન
આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં સુખોઈ-30 MKI ફાઈટર જેટનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો છે. વિમાન નેજરહાટથી ઉડાન ભર્યું હતું, પરંતુ થોડા સમય બાદ રડાર પર તેનો સંપર્ક ગુમ થઈ ગયો.…
સોમાલિયા: એરપોર્ટ પરથી ઉડાન ભરતા વિમાનનું એન્જિન હવામાં ફેઇલ
સોમાલિયાના એડન એડ્ડે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ સ્ટાર સ્કાય એરલાઈન્સના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાનનું એન્જિન અને પંખા બંને ફેઇલ થઈ ગયાં, જેને કારણે વિમાન હિંદ…
કોલંબિયામાં લેન્ડિંગના 11 મિનિટ પહેલા વિમાન ક્રેશ, સાંસદ સહિત 15 લોકોના મોત
કોલંબિયામાં બુધવારે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કરુણ મોત નિપજ્યા છે. કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ કોમર્શિયલ વિમાન ઉડાન બાદ રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ…
ઓડિશામાં વિમાન ક્રેશ-લેન્ડિંગ, પાયલોટની હિંમતથી બધા મુસાફરો સલામત
ઓડિશામાં આજે બપોરે એક ભયાનક વિમાન દુર્ઘટના ટળી, જ્યાં પાયલોટની હિંમત અને ઝડપી નિર્ણયના કારણે તમામ મુસાફરો સલામત રહ્યા. ભુવનેશ્વરથી છ મુસાફરોને લઇ ઉડેલી *‘ઇન્ડિયાવન એર’*ની નાની નવ-સીટવાળી ફ્લાઇટ રાઉરકેલા…
તુર્કીમાં મોટી વિમાન દુર્ઘટના: લિબિયાના લશ્કરી વડા સહિત સાત લોકોના મોત, વડા પ્રધાન દબેબેહે પુષ્ટિ આપી
તુર્કીમાં એક ગંભીર વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં લિબિયાના લશ્કરી વડા મુહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ સહિત કુલ સાત લોકોના મોત થયા છે. લિબિયાના વડા પ્રધાન અબ્દુલ-હામિદ દબેબેહે આ દુર્ઘટનાની સત્તાવાર…
તુર્કીયેનું લશ્કરી વિમાન જ્યોર્જિયામાં થયું ક્રેશ, 20 લોકોના મોતની આશંકા
મંગળવારે તુર્કીયેનું C-130 લશ્કરી કાર્ગો વિમાન જ્યોર્જિયામાં ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી છે. આ વિમાન અઝરબૈજાનથી ઉડાન ભરી રહ્યું હતું અને તેમાં આશરે 20 લોકો સવાર હતા. હાલ બચાવ…













