સરકાર પાન મસાલા પર 88% ટેક્સ વસૂલશે, 2026-27 માં થશે આટલી કમાણી

નાણાકીય વર્ષ 2026-27 માં પાન મસાલાના ઉત્પાદન પર લાદવામાં આવેલા આરોગ્ય અને રાષ્ટ્રીય સલામતી ઉપકરમાંથી સરકારને 14,000 કરોડ રૂપિયાની કમાણી થવાની ધારણા છે. 1 ફેબ્રુઆરી, 2026 થી પાન મસાલા પર…