પાકિસ્તાનમાં હજુ પણ છે ઓપરેશન સિંદૂરનો ડર, સરહદ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ લગાવી

ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું થઈ ગયું હતું. પાકિસ્તાન તે હારથી ત્રસ્ત છે. હવે, તેણે નિયંત્રણ રેખા પર એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ લગાવી છે. જો કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્તાનની ચીની…

Operation Sindoor બાદ ઘૂસણખોરીના કેટલા થયા પ્રયાસો? કાશ્મીર BSFએ આપી આ માહિતી

આજે BSFનો સ્થાપના દિવસ છે. આ દિવસે BSFની સ્થાપના થઈ હતી. આ પ્રસંગે BSFના કાશ્મીર IG અશોક યાદવે જણાવ્યું હતું કે સરહદ પારથી લગભગ 100-120 આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા માટે તૈયાર…

આર્મી ચીફે પાકિસ્તાનને આપી ચેતવણી, ઓપરેશન સિંદૂર 2.0 મામલે જાણો શું કહ્યું

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને એક મોટી ચેતવણી આપી છે. સેના પ્રમુખે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેણે આતંકવાદ બંધ કરવો પડશે નહીંતર તેની ભૂગોળ બદલાઈ જશે.…

IAF ચીફે ઓપરેશન સિંદૂર અંગે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ગુરુવારે ઓપરેશન સિંદૂરને તાજેતરના વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ લશ્કરી કાર્યવાહી ગણાવી હતી અને કહ્યું હતું કે આ કાર્યવાહી ભારતની મજબૂત એર ડીફેન્સ સીસ્ટમ…

ઓપરેશન સિંદૂરને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસી આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે. અમિતશાહે કહ્યું હતું કે, મોદીજી જ્યારથી વડાપ્રધાન…

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામને લઈ રાજકારણ શરૂ ! જાણો શું કહ્યું કોંગ્રેસે

‘ઓપરેશન સિંદૂર’ માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામના સમાવેશને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તાજેતરનો રાજકીય વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે શશિ થરૂરનું નામ લીધા વિના તેમના…

ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનની કબૂલાત….. શાહબાઝ શરીફે પોતે જ જણાવ્યું કે ભારતના હુમલાથી ક્યાં થયું નુકસાન

પાકિસ્તાને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાનો સ્વીકાર કર્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સ્વીકાર્યું છે કે ભારતના જવાબી હુમલામાં તેમના ઘણા એરબેઝ, ખાસ કરીને નૂરખાન એરબેઝ, નાશ પામ્યા છે. પાકિસ્તાનની આ…

PM મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા, વધાર્યો સૈનિકોનો ઉત્સાહ; પાકિસ્તાનના દાવા પર ફેરવ્યું આ રીતે પાણી

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, પીએમ મોદીએ સેનાના સૈનિકોને મળ્યા છે. પીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા અને અહીં સૈનિકોને મળ્યા. આ પહેલા પીએમ મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું…

જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ન હોત તો પરમાણુ યુદ્ધ થયું હોત: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ન હોત તો પરમાણુ યુદ્ધ થયું હોત. ડોનાલ્ડ ટ્રમ્પનું આ સંબોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ…

સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર સામે પોલીસ તંત્રએ કરી લાલ આંખ, 14 સામે FIR દાખલ

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો…