મેટાએ લોન્ચ કર્યું નવું “Omnilingual AI Speech Model”: હવે 1,600 થી વધુ ભાષાઓમાં બોલી શકશે AI
માર્ક ઝુકરબર્ગની કંપની મેટા (Meta) એ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ક્ષેત્રમાં ઐતિહાસિક ઉછાળો લીધો છે. કંપનીએ તાજેતરમાં “Omnilingual Automatic Speech Recognition (Omnilingual ASR)” નામનો નવો સ્પીચ મોડેલ લોન્ચ કર્યો છે, જે 1,600થી વધુ ભાષાઓ અને બોલીઓને સમજવા અને ઓળખવા સક્ષમ છે. આ મોડેલને વિશ્વનું પ્રથમ સર્વભાષી AI સ્પીચ સિસ્ટમ ગણવામાં આવી રહી છે, જે દરેકને પોતાની ભાષામાં AI સાથે વાત કરવાની તક આપે છે — પછી તે અંગ્રેજી હોય કે કોઈ દુર્લભ ભારતીય બોલી. મોડેલની મુખ્ય લાક્ષણિકતાઓ – 1,600+ ભાષાઓનો સપોર્ટ – હિન્દી, બંગાળી, તમિલ, છત્તીસગઢી, અવધી સહિત અનેક ભારતીય ભાષાઓનો સમાવેશ. – દુર્લભ બોલીઓનું સંરક્ષણ – એવી બોલીઓ પણ શામેલ છે જેના ડિજિટલ રેકોર્ડ બહુ ઓછા છે. – સ્થાનિક લોકો માટે સરળ ઉપયોગ – AI હવે…
You Missed
અમદાવાદમાં ₹67.92 લાખના શેરબજાર કૌભાંડમાં 4ની ધરપકડ…
Bindia
- October 31, 2026
વડોદરામાં ‘રન ફોર યુનિટી’માં CM ભૂપેન્દ્ર પટેલ પણ દોડ્યા…
Bindia
- October 31, 2026







