ચીનના નૌકાદળમાં એશિયાનો સૌથી મોટો એરક્રાફ્ટ કેરિયર ‘ફુજિયાન’ સામેલ, CATOBAR ટેક્નોલોજી સાથે સજ્જ

ચીનએ શુક્રવારે તેના નૌકાદળમાં સૌથી અદ્યતન અને વિશાળ એરક્રાફ્ટ કેરિયર CNS ફુજિયાન (Fujian)ને ઔપચારિક રીતે સામેલ કર્યું છે. આ યુદ્ધજહાજ માત્ર એશિયામાં સૌથી મોટું જ નહીં, પરંતુ વિશ્વનું સૌથી મોટું…