બેબી જોન સ્ટાર વરુણ ધવન દીકરી અને પત્ની સાથે નવા ઘરમાં શિફ્ટ થયો? આટલા કરોડમાં આલીશાન બંગલો ખરીદ્યો

વરુણ ધવન અને તેની ફેશન ડિઝાઈનર પત્ની નતાશા દલાલે મુંબઈના જુહુ વિસ્તારમાં એક વૈભવી અને મોંઘી મિલકત ખરીદી છે. IndexTap દ્વારા પ્રાપ્ત માહિતી દર્શાવે છે કે વરુણ ધવનનું આ નવું…