નારાયણ સાંઈ વિરુદ્ધ વધુ એક FIR! જેલમાંથી મળ્યો મોબાઈલ ફોન; જાણો શું છે મામલો

ગુજરાતમાં દુષ્કર્મના દોષિત નારાયણ સાંઈ વિરુદ્ધ વધુ એક FIR દાખલ કરવામાં આવી છે. સૂરજપુર જેલમાં તેના સેલમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. જેલ પ્રશાસને સચિન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ…