મુસ્તફિઝુર રહેમાન વિવાદ બાદ BCCI સેક્રેટરીનું મોટું નિવેદન, KKRને આપી સૂચના

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) IPL 2026 માટે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ખરીદવા બદલ ટીકાઓનો સામનો કરી રહી છે. ચાહકો સહિત ઘણા રાજકારણીઓએ KKR ની ટીકા કરી છે. KKR એ…