Bindia
- Breaking News , Treding News
- March 8, 2025
મહિલાઓ 2500 રૂપિયા ખાતામાં જમા થવાના મેસેજની રાહ જુએ છે, મહિલા દિવસ પર બોલ્યા આતિશી
દિલ્હીની રેખા ગુપ્તા સરકારની કેબિનેટ બેઠક સવારે ૧૧ વાગ્યે આજે સવારે યોજાશે. આ બેઠકમાં મહિલા સમૃદ્ધિ યોજના અને હોળી અને દિવાળી પર મફત સિલિન્ડર જેવી યોજનાઓને મંજૂરી મળી શકે છે. સરકાર તેના પહેલા બજેટ સત્રમાં આ માટે ભંડોળ ફાળવી શકે છે. જોકે, આજે 8 માર્ચ વુમન્સ ડે છે ત્યારે દિલ્હીમાં મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા જમા થશે નહીં.. તેને લઇને વિપક્ષના નેતા આતિશીએ રેખા ગુપ્તા સરકાર પર આ પણ વાંચો :- Gandhinagar : આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, વિવિધ કાર્યક્રમો આપશે હાજરી -> કટાક્ષ કર્યો છે :- આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભૂતપૂર્વ સીએમ આતિશીએ મહિલા યોજનાને લઈને ભાજપની રેખા ગુપ્તા સરકારને ઘેરી લીધી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું, “આજે દિલ્હીની બધી…
Bindia
- Breaking News , Treding News
- December 31, 2024
કિમ જોંગ ઉને નવા વર્ષ નિમિતે પુતિનને મોકલ્યો સંદેશ, ગણાવ્યા સૌથી પ્રિય મિત્ર
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પત્ર લખ્યો છે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. નવા વર્ષ નિમિત્તે લખાયેલા આ પત્રમાં કિમ જોંગ ઉને વ્લાદિમીર પુતિનને પોતાના સૌથી પ્રિય મિત્ર ગણાવ્યા છે. આ પત્રમાં તેમણે બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરી છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના હુમલા બાદથી બંને દેશો એકબીજાની નજીક આવી ગયા છે. જેના કારણે બંને દેશો વચ્ચે રાજકીય, સૈન્ય અને સાંસ્કૃતિક સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બન્યા છે. -> જ્યારે પુતિન-કિમ જોંગ જૂનમાં એકબીજાને મળ્યા હતા :- પુતિને જૂનમાં ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ઐતિહાસિક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી હેઠળ, જો કોઈપણ દેશને કોઈપણ હુમલાનો સામનો કરવો પડે છે, તો…
You Missed
Ahmedabad સિવિલ હોસ્પિટલમાં 255મું સફળ અંગદાન, 7 દર્દીઓને મળશે નવજીવન….
Bindia
- September 22, 2026
ગુજરાતમાં 72મો National ફિલ્મ એવોર્ડ સમારોહ: Elite Honor
Bindia
- September 22, 2026








