પીએમ મોદીએ લોકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી

-> પીએમ મોદીએ ઈસુ ખ્રિસ્તના ઉપદેશોને અનુરૂપ પ્રેમ, સંવાદિતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો : નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકોને ક્રિસમસની શુભેચ્છા…