ખેડબ્રહ્મા ખાતે અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ પોષી પૂનમે ભવ્ય રીતે ઉજવાશે

ખેડબ્રહ્મા ખાતે પોષી પૂનમ, એટલે કે 3 જાન્યુઆરી 2026ના રોજ અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. ખેડબ્રહ્મા મંદિર વહીવટકર્તાઓના જણાવ્યા અનુસાર, આ મહોત્સવને લઈને તત્પરતા અને ઉત્સાહનો મહોલ ગાજવે…