Operation Sindoorને લઈને પાકિસ્તાનમાં ભયનો માહોલ, પંજાબમાં ઇમરજન્સી જાહેર

બુધવારે વહેલી સવારે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. દરમિયાન, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. ભારતનું આ ઓપરેશન…