મહુવામાં પાખંડી ભુવાનું પાપ: ધાર્મિક વિધિના બહાને યુવતી પર દુષ્કર્મ, 7 મહિના પછી ખુલ્યો કિસ્સો

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી માનવતા ને હેરાન કરનાર ઘટના સામે આવી છે. ધાર્મિક વિધિના નામે એક પાખંડી ભુવાએ 25 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.…