દિલ્હીના અકબર રોડના સાઇનબોર્ડ પર કાળો રંગ લગાવાયો, મહારાણા પ્રતાપની તસ્વીર ચોંટાડી

દિલ્હીના અકબર રોડના સાઇનબોર્ડ પર અજાણ્યા યુવકે કાળી શાહી લગાવી દીધી અને ત્યાં મહારાણા પ્રતાપની તસવીર ચોંટાડી દીધી. તેમનો આરોપ છે કે કાશ્મીરી ગેટ ISBT ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમા સાથે…