શિખર ધવને સોફી શાઈન સાથે સગાઈ કરી, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ફરી એકવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં આવ્યા છે. ધવને પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે સગાઈ કરવાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કરી છે. તેમની પોસ્ટ થતાની સાથે જ ચાહકો અને સેલિબ્રિટીઓ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થયો છે. શિખર ધવને ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરતાં લખ્યું, “સ્મિતથી લઈને સપના સુધી, અમે બધું જ સાથે શેર કર્યું છે. અમારી સગાઈ માટે મળેલા પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ બદલ અમે દિલથી આભારી છીએ. અમે હંમેશા માટે સાથે રહેવાનું પસંદ કર્યું છે.”— શિખર અને સોફી 2025માં જાહેર થયો હતો સંબંધ શિખર ધવન અને સોફી શાઈને 2025માં પોતાના સંબંધોને જાહેર કર્યા હતા. ત્યારબાદ બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા હતા. હવે…
You Missed
અમદાવાદમાં ₹67.92 લાખના શેરબજાર કૌભાંડમાં 4ની ધરપકડ…
Bindia
- October 31, 2026
વડોદરામાં ‘રન ફોર યુનિટી’માં CM ભૂપેન્દ્ર પટેલ પણ દોડ્યા…
Bindia
- October 31, 2026







