લંડનમાં મસ્જિદ બહાર ગેંગવોરનો વીડિયો થયો વાયરલ, પોલીસ તપાસમાં વ્યસ્ત
બપોરે લંડનમાં અચાનક અફરા-તફરીનું માહોલ સર્જાઈ ગયો જ્યારે રીજન્ટ્સ પાર્ક મસ્જિદની બહાર બે જૂથ વચ્ચે ગંભીર ઝઘડો થયો અને પછી એક કાર ભીડમાં ઘુસી ગઈ. આ સમગ્ર ઘટના નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લોકોના ચીસા, છરી ઝઘડો અને કાર ધસી જતી દેખાઈ રહી છે. રીજન્ટ્સ પાર્ક મસ્જિદ બહાર કાર ઘસી ગઈ ભીડમાં પ્રાથમિક માહિતી અનુસાર, શનિવારે બપોરે મસ્જિદની બહાર બે જૂથ વચ્ચે છરીઓ અને મુક્કાબાજીના દ્રશ્યો જોવા મળ્યા. ઝઘડાના દરમિયાન ટ્રાફિકથી ભટકી ગયેલી એક કાર અચાનક લોકોની ભીડમાં ઘસી ગઈ. કારના ટક્કરથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો અને કેટલાકે જીવ બચાવા માટે દોડધામ કરી. ઘટનાનો વીડિયો થયો વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક યુવાનો હાથમાં છરી જેવા હથિયારો લઈને એકબીજા સાથે…







