જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા વેરાવળના 3 યુવાન ઝડપાયા, જાણો વિગત

ગીરના જસાધાર રેન્જમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સિંહની ગેરકાયદેસર પજવણી (Lion Chasing) કરતા વેરાવળના ત્રણ યુવાનને વન વિભાગે ઝડપી પાડ્યા છે. માહિતી અનુસાર, બાબરીયા રેન્જના વન અધિકારીએ…