અમૃતસરમાં ‘કેસરી 2’ જોઈને શહીદોના પરિવારો થયા ભાવુક, જલિયાંવાલા બાગ હત્યાકાંડને લઇને જાણો શું કહ્યું…

અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી 2’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ઉપરાંત, આ ફિલ્મ લોકોને ભાવુક કરી રહી છે. તાજેતરમાં જ, જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં શહીદ થયેલા લોકોના પરિવારો…