Kamrej NH-48 Accident: કામરેજ તાપી નદીના પુલ પર મોડી રાત્રે ભયાનક અકસ્માત..Truck Peril..
કામરેજમાં NH-48 પર Accident: અજાણ્યા ડમ્પરની ટક્કરે પીકઅપ ટેમ્પો પલટી ગયો, ચાલક ઇજાગ્રસ્ત Reporter – દિનેશ પટેલ તાપી નદીના પુલ પર મોડી રાત્રે Accident સુરત જિલ્લાના કામરેજમાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર મોડી રાત્રે Accidentની ઘટના સામે આવી છે. કામરેજના તાપી નદીના પુલ પર એક અજાણ્યા ડમ્પરે પીકઅપ ટેમ્પોને ટક્કર મારતાં પીકઅપ ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. અકસ્માતમાં પીકઅપ ટેમ્પો ચાલકને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, Accident મોડી રાત્રિના સમયે થયો હતો. હાઈવે પર વાહનવ્યવહાર ચાલુ હતો ત્યારે તાપી નદીના પુલ પર અજાણ્યા ડમ્પરે પીકઅપ ટેમ્પોને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પીકઅપ ટેમ્પોનું સંતુલન બગડતાં તે રસ્તા પર પલટી ગયો હતો. -> અજાણ્યા ડમ્પર ચાલકની ટક્કર :- મળતી માહિતી…






