ઇઝરાયલ લાવે છે લેસર હવાઈ સંરક્ષણ ‘આયર્ન બીમ’, જાણો વિગત

ઇઝરાયલ પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલી ‘આયર્ન બીમ’ 30 ડિસેમ્બરે સક્રિય કરવા જઈ રહ્યું છે. ઇઝરાયલની સેના હવે લેસર-સક્ષમ આ સિસ્ટમ સાથે સજ્જ રહેશે, જે દેશના સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવશે.…

ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા

વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ,…

નેતન્યાહૂ ગાઝામાંથી સૈનિકો પાછા ખેંચવા તૈયાર ! ટ્રમ્પના દાવામાં સત્યતા કેટલી? ઇઝરાયલના હુમલા યથાવત

ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના શાંતિ પ્રસ્તાવ વચ્ચે પણ, ઇઝરાયલ ગાઝામાં વિનાશ મચાવી રહ્યું છે. શનિવારે ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 70 પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા, જેમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે.…

વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિએ UNમાં કહ્યું ‘ઓમ શાંતિ ઓમ’, આપ્યો આ સંદેશ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનો મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો. વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ અને પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાના મુદ્દા પર…

ઇઝરાયલે ગાઝામાં ઉગ્ર કાર્યવાહી કરી, ‘મોરાગ કોરિડોર’ દ્વારા નવી લશ્કરી વ્યૂહરચના કરી જાહેર

ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી સતત તીવ્ર બની રહી છે. ઇઝરાયલી સૈન્યએ હવે દક્ષિણ ગાઝા પટ્ટીમાં ‘મોરાગ કોરિડોર’ નામની નવી વિભાજન રેખા બનાવવાનો દાવો કર્યો છે. સેનાના જણાવ્યા અનુસાર, ગાઝાનો લગભગ…

ફરીએકવાર ઇઝરાયેલનો ગાઝાપટ્ટી પર બોંબમારો, 44 લોકોના મોત

ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કરી દીધો છે. સોમવારે રાત્રે અને મંગળવારે સવારે ગાઝામાં અનેક વિસ્ફોટો સંભળાયા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઇઝરાયલી હવાઈ હુમલામાં…

જાણો કોણ છે એ યુવતી જેના કારણે ઇઝરાયેલ-હમાસ વચ્ચેની યુદ્ધ વિરામ સંધિ મુકાઇ છે જોખમમમાં

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો શનિવાર (25 જાન્યુઆરી) સુધી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યો હતો, પરંતુ હાલમાં તેમાં અવરોધ ઉભો થયો છે. એક છોકરીને કારણે પરિસ્થિતિ થોડી બદલાઈ.…

હમાસે શનિવારે લગભગ 200 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 15 મહિના સુધી યુદ્ધ ચાલ્યું, પરંતુ હવે એક પછી એક રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે યુદ્ધ વિરામ કરારના ભાગ રૂપે, હમાસે શનિવારે લગભગ 200…

પેલેસ્ટાઇને બંધકોની યાદી હજુ સોંપી ન હોવાથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ વિલંબમાં પડ્યો

લોકો લાંબા સમયથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે રવિવારે મોકૂફ રાખવામાં આવ્યું હતું જ્યારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે પેલેસ્ટિનિયન જૂથ દ્વારા બંધકોની યાદી…

ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધના સમાધાનમાં જાણો કોનો હાથ

આજનો દિવસ આખી દુનિયા માટે સારા સમાચાર લઈને આવ્યો છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત આવ્યો છે. ૧૫ મહિનાથી ચાલી રહેલા નરસંહારને કારણે ગાઝાની…