‘ઇશ્કબાઝ’ની અભિનેત્રી નવીના બોલેએ સાજિદ ખાન પર લગાવ્યા ગંભીર આરોપ, કાસ્ટિંગ કાઉચ પર કર્યા ચોંકાવનારા ખુલાસા

‘ઇશ્કબાઝ’માં જોવા મળેલી અભિનેત્રી નવીના બોલેએ દિગ્દર્શક સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. નવીનાએ જણાવ્યું કે સાજિદ ખાને તેને પોતાના ઘરે બોલાવી અને કપડાં ઉતારવા કહ્યું. આ ઘટના 2004-2006…