ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’નો નવો વીડિયો કર્યો જાહેર, આતંકીઓનો આ રીતે કર્યો સફાયો

ભારતીય સેનાનું ‘ઓપરેશન સિંદૂર’ સતત આગળ વધી રહ્યું છે. 7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરીને લશ્કર, જૈશ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ…