દેશભરમાં ઠંડીનો રાફડો : દિલ્હી–યુપી–બિહારમાં કોલ્ડવેવ એલર્ટ, દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી
દેશભરમાં શિયાળાનું પ્રભાવ ઝડપથી વધી રહ્યું છે. ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર માટે કોલ્ડવેવ (શીત લહેર)…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત: 21 જિલ્લામાં તાપમાન 20°Cથી નીચે, આગામી દિવસોમાં વધશે ઠંડી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો માહોલ અનુભવાઈ રહ્યો છે. જોકે તાપમાનમાં થોડો વધારો નોંધાયો હોવા છતાં, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજી પણ ઠંડક યથાવત છે. હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં…
ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ: 21 જિલ્લામાં તાપમાન 20°Cથી નીચે, નલિયામાં સૌથી ઓછું 11.2°C
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ફરી વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.2°C નોંધાયું, જે…
દક્ષિણમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનું એલર્ટ
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં ઉત્તર અને દક્ષિણ ભારતમાં હવામાન પર મોટો પ્રભાવ જોવા મળશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો માટે શીત લહેર અને…
ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: 20 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો વિગત
ગુજરાતમાં શિયાળાની ઠંડી ધીમે ધીમે પકડ જમાવી રહી છે. હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે. તેમાં અમરેલીમાં સૌથી…
બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન, ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રના મધ્ય ભાગમાં એક નવું ડિપ્રેશન (Depression) અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ હવામાન પરિવર્તનના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં…
IMD દ્વારા કેરળ, તમિલનાડુ અને પુડુચેરી માટે ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર, જાણો વિગત
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ ભારતના કેટલાંક વિસ્તારો માટે આગામી બે દિવસ માટે ભારે વરસાદની ચેતવણી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યો છે. આ ચેતવણી ખાસ કરીને કેરળ,…
દેશના અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ, ઉત્તર ભારતમાં ઠંડી અને પ્રદૂષણ વધ્યું
દિવાળીના તહેવાર પહેલા દેશમાં હવામાન પલટાએ અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ ભારતમાં ઘોડાવતર વરસાદ, ઉત્તર ભારતમાં વધતી ઠંડી અને વાયુપ્રદૂષણ એ બંને સાથે મળીને સામાન્ય લોકોના જીવનમાં મુશ્કેલીઓ…
દિવાળીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજા પણ પોતાનો “હિસ્સો” આપવા તૈયાર છે. ભારતના હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, દિવાળીના દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા…














