શિયાળામાં હળદર, ગોળ અને કાળા મરીનું સેવન કરો, મળશે સ્વાસ્થ્ય માટે મોટા ફાયદા

શિયાળાના આગમન સાથે શરીરમાં ઉર્જા વધારવા માટે ખોરાકની પસંદગીઓ બદલાય છે. ઠંડીના દિવસોમાં હોટ ડ્રિંક્સ અને મસાલેદાર ખોરાક લોકો વધારે પસંદ કરે છે. આવી સ્થિતિમાં હળદર, ગોળ અને કાળા મરીનું નિયમિત સેવન શરીરને ગરમી, હૂંફ અને ઉર્જા પ્રદાન કરે છે. લાભો: – હળદર: એન્ટીઑક્સીડન્ટ અને બળતરા વિરુદ્ધ ગુણધર્મો ધરાવે છે, જે શરીરને હૂંફ અને ઊર્જા આપે છે. – કાળા મરી: પાઇપરિન નામના સંયોજનને પાચનતંત્ર મજબૂત બનાવે છે અને હૂંફ પ્રદાન કરે છે. – ગોળ: આયર્ન અને અન્ય ખનિજથી સમૃદ્ધ, શરીરને ઉર્જા અને ગરમી આપે છે. હોટ ડ્રિંકસ સાથે ફાયદો: તમે હળદર અને કાળા મરીને ચા અથવા દૂધમાં ઉમેરી શકો છો. ગોળનો ઉપયોગ ખોરાકમાં કરી શકાય છે. આ ત્રણેય મસાલાનું મિશ્રણ ગરમ પીણું બનાવી ખાલી પેટે પીવાથી…