Bindia
- Breaking News , Treding News
- January 9, 2025
HMPV વાયરસ છે સામાન્ય, WHOએ કહ્યું, ડરવાની જરૂર નથી…
HMPV પર વિશ્વ આરોગ્ય સંગઠનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. WHO એ તેને એક સામાન્ય વાયરસ ગણાવ્યો છે. WHOએ કહ્યું છે કે, HMPV એટલે કે હ્યુમન મેટાન્યૂમોવાયરસ નવો નથી. તેની ઓળખ 2001 માં જ થઈ હતી. તે ઘણા સમયથી લોકોમાં હાજર છે જે શિયાળાની ઋતુમાં વધે છે.ઉલ્લેખનિય છે કે, ચીનમાં HMPV ના ઘણા કેસ નોંધાયા હતા. ત્યારબાદ ભારતમાં પણ તેના દર્દીઓ જોવા મળવા લાગ્યા છે. આવી સ્થિતિમાં લોકોની ચિંતા વધી ગઈ હતી. વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, આ વાયરસ પણ કોરોનાની જેમ વિનાશ સર્જી શકે છે. હવે WHO એ પણ આ સ્પષ્ટ કરી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે, HMPV એ કોઈ નવો વાયરસ નથી. તેની…







