ઉનાના નવાબંદર નજીક મધદરિયે બોટ ડૂબી : 9 ખલાસીઓનો આબાદ બચાવ, જાણો વિગત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર પાસે દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે. “વિજય સાગર” નામની માછીમારી બોટ મધદરિયે ડૂબી ગઈ, પરંતુ સદનસીબે બોટમાં સવાર 9 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં…

માહિતી વિભાગની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની પરીક્ષા મોકૂફ, નવી તારીખ ડિસેમ્બરમાં

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ વિભાગોની ભરતી માટે વર્ષ 2025ની જાહેરાતો બહાર પાડવામાં આવી હતી. આ દરમિયાન માહિતી વિભાગમાં સિનિયર સબ એડિટર અને…

ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો વિગત

રાજ્યના ધો. 10 અને ધો. 12 ના વિદ્યાર્થીઓ માટે આગામી બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દીધી છે. શિક્ષણ વિભાગના સૂચન મુજબ, વિદ્યાર્થીઓ અને વાલીઓ સમયસર તૈયારી કરી શકે…

ગુજરાતની GST આવકમાં નોંધપાત્ર વધારો, ઓક્ટોબરમાં 10,703 કરોડ રૂપિયાથી પાર

ગુજરાત સરકારે ઓક્ટોબર મહિનામાં કર વસૂલાતમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. રાજ્યની કુલ કર આવક આ મહિનામાં 10,703 કરોડ રૂપિયાને સ્પર્શી છે, જે રાજ્યના આર્થિક વિકાસ માટે સકારાત્મક સંકેત છે. વેપારી…

4.00 PM 4 રિપોર્ટર LIVE | GROUND REPORT | GUJARATI NEWS BULETIN

ભાવનગર : મહુવામાં મધરાતથી અવિરત વરસાદ શહેરના વિસ્તારો પાણીમાં તરબોળ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત ગાંધી બાગ, વીટીનગર રોડ, ખોખરા પ્લોટ વિસ્તારો પાણી-પાણી ગાંધીજીનું બાવળું અને શાકમાર્કેટ વિસ્તારમાં ભરાયા…

દિવાળીએ EPFO તરફથી ભેટ! હવે PFમાંથી 100% ઉપાડ શક્ય, 7 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર

દિવાળીના તહેવાર પહેલા EPFO ખાતાધારકો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. EPFO (Employees’ Provident Fund Organisation) દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારોના કારણે હવે PF ખાતાધારકો માટે પોતાની…

પાકિસ્તાની આર્મી પર તૂટી પડ્યાં તાલિબાન લડાકૂઓ: 12 સૈનિકોની હત્યા, અફઘાને અનેક ચોકીઓ પર કબજો કર્યો

દક્ષિણ એશિયામાં તણાવ ઘેરાવાની ઘડી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં તાજેતરના હુમલામાં તાલિબાન દળોએ 12 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું અફઘાન…

દિવાળીમાં ધોધમાર વરસાદનો ખતરો!, અંબાલાલ પટેલની ભયાનક આગાહી

ગુજરાતમાં દિવાળીની તયારી જોમશોખથી ચાલી રહી છે ત્યારે હવામાનવિદ અંબાલાલ પટેલે આવી આગાહી કરી છે કે, આ વર્ષે દિવાળીમાં વરસાદ ખાબકી શકે છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં મોસમ સતત બદલાતા…

અમેરિકાઃ મિસિસીપીની સ્કૂલમાં ફરી એકવાર ગોળીબાર, 4ના મોત અને 12 ઘાયલ

મિસિસીપી (અમેરિકા)ના લેલેન્ડ શહેરમાં આવેલ લેલેન્ડ હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. આ દુઃખદ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને બાર લોકોને ઈજા પહોંચી છે. ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ફફડાટનું…

રાજસ્થાનના સીકર અને જયપુરમાંથી એક જ દિવસે 8 લોકોના સામૂહિક આપઘાતથી ચકચાર

રાજસ્થાનના સીકર અને જયપુર શહેરોમાં શનિવારે (11 ઓક્ટોબર) સામે આવેલાં સામૂહિક આપઘાતના બનાવોએ રાજ્યમાં ચકચાર મચાવી છે. બે અલગ-અલગ ઘટના સ્થાનો પરથી કુલ આઠ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.…