અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકી અહમદ સૈયદ પર કેદીઓનો હુમલો, જાણો વિગત

અડાલજમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓને રિમાન્ડ પૂરા થતા ગઈકાલે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતાં. આજે જેલમાં દિલદહોળી દે તેવી ઘટના બની હતી. ત્રણ પૈકીના આતંકી અહમદ સૈયદ પર કેટલાક…

અમરેલી : જાફરાબાદ દરિયામાં ઈજાગ્રસ્ત ખલાસીનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, જાણો વિગત

અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદરથી આશરે 60 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં એક ખલાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હલચલ મચી ગઈ. કોસ્ટ ગાર્ડની સમયસરની કામગીરીને કારણે ખલાસીનો જીવ બચી ગયો. મળતી…

મોરબીનાં આ ધારાસભ્યએ સરકાર સમક્ષ ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી સહાય આપવા કરી રજુઆત

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લબજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિતનાને પત્ર લખી ખેડૂતોને પડેલ નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી છે. ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારને પત્ર…

ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલે મેળવી અનોખી સિદ્ધિ, એક માસમાં 400થી વધુ સફળ ડિલિવરી

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકો આજે આરોગ્યસેવામાં નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે. ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ હવે માત્ર એક હોસ્પિટલ નથી, પરંતુ માતૃત્વસુરક્ષા અને માનવતા માટેનું પ્રતિક બની ચૂકી છે. જેમાં…

Banaskantha: ડીસા અગ્નિકાંડના મુખ્ય આરોપી દીપકને લઈને થયો મોટો ખુલાસો, આ પહેલા પણ…

ગઇકાલે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં મોટી દુર્ઘટના બની હતી. ફટાકડાના ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. જેમાં 21 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારના રહેણાંક વિસ્તારના ઘરના…