ગુજરાત એટીએસને ફરી સફળતા મળી, અમદાવાદનાં લાલ દરવાજા પાસેથી ઝડપી પાડ્યું 27 લાખનું ડ્રગ્સ

B INDIA અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ દ્વારા લાલ દરવાજા પાસેથી 27 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ગુજરાત…