GST કલેક્શનમાં મોટો ઉછાળો, માર્ચ મહિનામાં સરકારી તિજોરીમાં ₹1.96 લાખ કરોડ થયા જમાં

GST કલેક્શન સતત સરકારની તિજોરી ભરી રહી છે. આ દરમિયાન માર્ચમાં કુલ GST કલેક્શન 9.9 ટકા વધીને રૂ. 1.96 લાખ કરોડથી વધુ થયું છે. મંગળવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ…