Greece Air Show Tragedy 2026: ગ્રીસમાં એર શો દરમિયાન મોટો વિમાન હાદસો

Greeceમાં એર શો દરમિયાન મોટી દુર્ઘટના, F-4 ફાઈટર જેટ ક્રેશ થતાં બે પાયલટના મોત Greece: માં એર શો દરમિયાન એક મોટી અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. એર શોમાં સ્ટંટ અને ઉડાન પ્રદર્શન દરમિયાન F-4 ફાઈટર જેટ ક્રેશ થતાં બે પાયલટના કરૂણ મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર એર શોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગ્રીસના સત્તાવાળાઓ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. -> એર શો દરમિયાન બની દુર્ઘટના :- મળતી માહિતી અનુસાર, Greeceમાં આયોજિત એર શો દરમિયાન F-4 ફાઈટર જેટ દ્વારા ઉડાન પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જેટ સ્ટંટ કરી રહ્યું હતું. પ્રદર્શન દરમિયાન વિમાનના પાયલટે કાબૂ ગુમાવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી…