Bindia Digital
- Breaking News , Treding News
- April 18, 2025
GOOGLE પર એડ-ટેક ઉદ્યોગ પર પ્રભુત્વ મેળવવાનો આરોપ, કોર્ટે ‘ઇરાદાપૂર્વકનો એકાધિકાર’ સ્વીકાર્યો
અમેરિકામાં ગુગલને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. વર્જિનિયાની એક કોર્ટે ટેક જાયન્ટને ડિજિટલ જાહેરાત ટેકનોલોજી માટે બે મુખ્ય બજારોમાં ગેરકાયદેસર રીતે એકાધિકાર બનાવવા બદલ દોષિત ઠેરવ્યો છે. આ કેસને કારણે, ગૂગલના બિઝનેસ મોડેલ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ડિજિટલ જાહેરાત ક્ષેત્રના ત્રણ ભાગો પર પ્રભુત્વ મેળવવાનો આરોપ:- ગુગલ પર ત્રણેય ક્ષેત્રો – પ્રકાશક જાહેરાત સર્વર, જાહેરાતકર્તા સાધનો અને જાહેરાત વિનિમય – પર એકસાથે પ્રભુત્વ મેળવીને બજારમાં સ્પર્ધાને દૂર કરવાનો આરોપ છે. અમેરિકન સરકાર અને અનેક રાજ્યોએ તેની સામે એન્ટિ-ટ્રસ્ટ કેસ દાખલ કર્યો હતો. કોર્ટે સ્વીકાર્યું કે પ્રકાશકો પાસે કોઈ વિકલ્પ નથી:- ન્યાયાધીશ લિયોની બ્રિંકેમાએ કહ્યું કે ગૂગલે એક એવી સિસ્ટમ બનાવી છે જેના કારણે પ્રકાશકો માટે ગૂગલની ટેકનોલોજી સિવાય અન્ય કોઈ વિકલ્પનો ઉપયોગ…
You Missed
Horoscope : રાશિફળ — 29 સપ્ટેમ્બર 2026, મંગળવાર
Bindia
- September 29, 2026
હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026
Bindia
- September 28, 2026
ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026
Bindia
- September 28, 2026
Suratના કાપડ બજારમાં ફરી ભીષણ આગ:… Safety 2026
Bindia
- September 28, 2026







