ચહેરાની ચમક વધારશે આ ખાસ વસ્તુઓ, જાણો વિગત

આજના સમયમાં, સુંદર અને ચમકદાર ત્વચા ધરાવવી માત્ર સૌંદર્યની બાબત નથી, પણ આત્મવિશ્વાસ અને સ્વસ્થ જીવનશૈલીનો પ્રતિબિંબ છે. બજારમાં ઉપલબ્ધ મોંઘા બ્યૂટી પ્રોડક્ટ્સ અને રાસાયણિક ઉપચારો તાત્કાલિક પરિણામ આપે છે, પણ તેમનો અસરકારક સમય ઓછો હોય છે અને કેટલીકવાર તો ચહેરા પર નકારાત્મક અસરો પણ છોડી જાય છે.   ડર્મેટોલોજિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે “સુંદર ચમકતી ત્વચા માટે સૌથી મોટો રહસ્ય તમારા રોજિંદા ખોરાકમાં છુપાયેલો છે.” આજે અમે તમને એવી 4 એવી સરળ અને પોષક વસ્તુઓ વિશે જણાવીશું, જે તમારા ડાયટમાં સામેલ કરતાં જ ત્વચા આવશે તાજગીથી ભરપૂર તેજમાં.   ચમકતી ત્વચા માટે તમારા ડાયટમાં આવશ્યક 4 ફૂડ્સ ટામેટા – ચહેરાની ચમક માટે લાઇકોપીનનો પાવરહાઉસ ટામેટાંમાં પાવરફૂલ એન્ટીઑક્સિડન્ટ લાઇકોપીન હોય છે, જે ત્વચાને સૂર્યના નુકસાનથી…