અમેરિકામાં ભયાનક હિમવર્ષા, જનજીવન અસ્તવ્યસ્ત; 13,500થી વધુ ફ્લાઇટ્સ રદ્દ
અમેરિકા હાલમાં સદીની સૌથી ભયાનક હિમવર્ષાનો સામનો કરી રહ્યું છે. દેશના પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલા ભારે બરફવર્ષાએ જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાંખ્યું છે. રાષ્ટ્રીય હવામાન વિભાગના અંદાજ મુજબ આ તોફાની હિમવર્ષાની…
અમેરિકાનો ભાગ નહીં બનીએ, ગ્રીનલેન્ડના PMએ ટ્રમ્પને આપ્યો કડક જવાબ
વિશ્વ રાજનીતિમાં ફરી એકવાર ગ્રીનલેન્ડ મુદ્દે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નિલ્સનએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે…
ઈરાન: વિદેશ મંત્રાલયનું કડક વલણ, વિદેશ મંત્રીએ અમેરિકા અને ઇઝરાયલને આપી ખુલ્લી ચેતવણી
ઈરાનમાં વ્યાપક અશાંતિ અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે, ઈરાનના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. ઈરાનના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ સ્પષ્ટ કર્યું કે ઈરાનના સશસ્ત્ર દળો કોઈપણ આક્રમણ સામે તુરંત જવાબ આપવા…
ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન: હિંસામાં 538 લોકોના મોત, દેશભરમાં તણાવ
ઈરાનમાં શાસન વિરોધી રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન છેલ્લા બે અઠવાડિયાથી ચાલુ છે. હિંસક ઘટના અને વિરોધના વચ્ચે અત્યાર સુધીમાં 538 લોકોના મોત થયા છે અને લગભગ 10,670 લોકો અટકાયા છે. ઇન્ટરનેટ અને…
ઈરાન: 50 શહેરોમાં વિરોધ પ્રદર્શન, ઈન્ટરનેટ બ્લેકઆઉટથી તેહરાન સંપર્કવિહોણું
ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલી આ વિરોધ લહેરને દબાવવા માટે સત્તાવાળાઓએ 50 થી વધુ શહેરોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરાવ્યો છે, જેમાં રાજધાની તેહરાન…
ઉદ્યોગપતિ ચેન ઝી પર અમેરિકાએ લગાવ્યા છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ, ચીનમાં ધરપકડ
અમેરિકા દ્વારા ગંભીર છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ સામે ચીનના ઉદ્યોગપતિ ચેન ઝીને કંબોડિયામાં અટકાવવામાં આવ્યા છે અને ત્યારબાદ ચીનમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યા છે. ચીનના કઠોર કાયદાકીય પગલાં અને આંતરરાષ્ટ્રીય…
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને ન્યૂયોર્ક કોર્ટમાં કરાયા રજૂ, ડ્રગ્સ અને હથિયાર હેરાફેરીનો કેસ
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને આજે અમેરિકાના ન્યૂયોર્ક શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. તેઓ પર ડ્રગ્સ અને હથિયારની હેરાફેરી સાથે જોડાયેલા કેસની કાર્યવાહી થશે. આજે કોર્ટમાં રજૂઆત પહેલાં માદુરોને કડક…
પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન સહિતના દેશોને અમેરિકામાં સહાય, ટ્રમ્પની યાદીમાં ભારત નથી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એવા દેશોની યાદી જાહેર કરી છે, જેમના નાગરિકોને અમેરિકા ખાતે સરકારી અને કલ્યાણકારી સહાય મળે છે. આ યાદીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ચીન અને નેપાળ જેવા…
વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડના દાવા બાદ ચર્ચામાં આવી અમેરિકાની ડેલ્ટા ફોર્સ, જાણો કેટલી ખતરનાક છે આ યુનિટ?
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા અને સોશિયલ મીડિયા પર વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડને લઈને અમેરિકાની ડેલ્ટા ફોર્સનું નામ ચર્ચામાં આવ્યું છે. ભલે આ દાવાઓ અંગે સત્તાવાર પુષ્ટિ ન થઈ હોય, પરંતુ આ ઘટનાએ…
જાપાનમાં નવા વર્ષની ‘ધ્રૂજતી’ શરૂઆત: નોડા વિસ્તારમાં 6.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ જાપાનમાં ફરી એકવાર કુદરતી આફતે દસ્તક આપી છે. બુધવાર અને ગુરુવારની મધરાત્રિએ સ્થાનિક સમય મુજબ 12:26 વાગ્યે, જાપાનના પૂર્વી નોડા (Noda) વિસ્તારના દરિયાકાંઠે 6.0…
















