વડોદરા: GIPCLને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર થયું દોડતું

રાજ્યમાં સતત બોમ્બની ધમકીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન બોમ્બની ધમકીની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં આવેલી GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી માંલઈ હતી. જેને…