અનુપમા સ્પોઇલર: અનુપમા ગૌતમની માફી માંગશે! પ્રેમ અને રાહીના લગ્ન માટે કોઠારી પરિવાર એક શરત રાખશે

આજકાલ ટીવી સીરિયલ ‘અનુપમા’માં જબરદસ્ત ડ્રામા જોવા મળી રહ્યો છે. એક તરફ પ્રેમ અને રાહી લગ્ન કરવા માટે તૈયાર છે, તો બીજી તરફ અનુપમા કોઠારી પરિવાર સામે ગૌતમનો પર્દાફાશ કરશે,…