India v/s Pakistan: તણાવ વચ્ચે મોટાભાગની હવાઈ સેવાઓ સામાન્ય, 15 મે સુધી 32 એરપોર્ટ બંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે દેશના 32 એરપોર્ટ પર હવાઈ સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા…