કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: ખેડૂતો માટે મહત્વની તારીખો જાહેર
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થતાં લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી…
વિસાવદરના હવામાનમાં અચાનક બદલાવ: બપોરે આકાશ ઘેરાયું, રાત્રે કમોસમી વરસાદ
ગુજરાતમાં હવામાનના અચાનક બદલાવના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. વિસાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડતાં ખેતી પર સીધી અસર જોવા મળી રહી છે. દિવસ દરમિયાન વાતાવરણ મિશ્ર…
છોટા ઉદેપુરમાં વહેલી સવારે ઝાપટાં: ઠંડીમાં વધારો, પાકને નુકસાનની ભીતિ
ગુજરાતમાં ગરમીની આગાહી વચ્ચે ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ વરસતાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. વાલોઠી, બમરોલી,…
ઠંડી વિદાય લઈ રહી છતાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની આગાહી, તાપમાનમાં પણ આવશે ફેરફાર
ઠંડી ધીમે-ધીમે વિદાય લઈ રહી છે, પરંતુ તે વચ્ચે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળી શકે છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની…
રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ જાહેર
રાજ્યમાં એક તરફ ઠંડીનો માહોલ યથાવત રહ્યો છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ ચિંતા વધારી છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદ…
ગુજરાતમાં આ તારીખથી ઠંડી સાથે માવઠાની સંભાવના, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં અચાનક ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22 જાન્યુઆરીથી ઠંડી સાથે કમોસમી વરસાદ…
રાજ્યમાં ફરી માવઠાનો ખતરો: 22 થી 27 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની શક્યતા
ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો ખતરો તોળાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી…
ઉત્તરાયણ પહેલા અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો
ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ પવનની ગતિ અને ઉત્તર…
ગુજરાતમાં 17થી 24 ડિસેમ્બર વચ્ચે માવઠાની શક્યતા, ખેડૂતોમાં ચિંતા વધી
ગુજરાતમાં ફરી એકવાર ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બર માસ દરમિયાન માવઠુ થવાની સંભાવના છે. ખાસ કરીને 17…
















