રાજકોટમાં નકલી કારોબારની બોલબાલા, નકલી પોલીસે બાઈક ચાલક પાસેથી પડાવ્યા પૈસા

B INDIA રાજકોટ : રાજકોટમાં ફરી નકલી પોલીસનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરમાં નકલી પોલીસે બાઈક ચાલક પાસેથી પૈસા પડાવી લીધા હતા. બાઈક ચાલકને નકલી કેસમાં ફસાવી દેનારા બે…